Gujarat Weather : બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમની ગુજરાત પર શું અસર થશે?

વીડિયો કૅપ્શન, Gujarat Weather : બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમની ગુજરાત પર શું અસર થશે?
Gujarat Weather : બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમની ગુજરાત પર શું અસર થશે?
પ્રકાશિત

બંગાળની ખાડીમાં રચાયેલું લો પ્રેશર મધ્ય ભારત તરફ આગળ વધી રહ્યું છે.

હવામાન મૉડેલ અનુસાર આ સિસ્ટમ ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હી તરફ ફંટાઈ જવાની શક્યતા છે, જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના ખૂબ ઓછી દેખાઈ રહી છે. જોકે, દક્ષિણ અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. અરબી સમુદ્ર પરથી આવતા ભેજવાળા પવનોને કારણે વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેશે.

ગુજરાત હવામાન, ચોમાસું, વરસાદ, ગુજરાત સમાચાર ન્યૂઝ, બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ખેતર ખેડૂત ખાતર ખેત પાણી પૂર

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન