બાઇકસવારને બચાવવામાં આખી બસ પલટી ગઈ
બાઇકસવારને બચાવવામાં આખી બસ પલટી ગઈ
પ્રકાશિત
કેરળના એર્નાકુલમ જિલ્લામાં બાઇક સવારને બચાવવાના પ્રયાસમાં બસ પલટી ગઈ હતી.
બાઇક સવાર પાછળથી આવી રહેલી બસને જોયા વિના રસ્તો ક્રોસ કરવા ગયો હતો.
બસ બાઇકને ટક્કર મારવાથી બચવા જતાં પલટી ગઈ અને થાંભલા સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 20થી વધુ લોકો ઘાયલ થયા હતા

ઇમેજ સ્રોત, ugc
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



