અજગર બચાવકર્મીના પગ સાથે લપેટાઈ ગયો, મહામહેનતે થયો છૂટકારો

વીડિયો કૅપ્શન, અજગર બચાવકર્મીના પગ સાથે લપેટાઈ ગયો, મહામહેનતે થયો છૂટકારો
અજગર બચાવકર્મીના પગ સાથે લપેટાઈ ગયો, મહામહેનતે થયો છૂટકારો
પ્રકાશિત

ઝારખંડના જમશેદપુરમાં એક વ્યક્તિના પગને અજગરે જકડી લેવાનો વીડિયો સામે આવ્યો છે.

28 ઑગસ્ટની મોડી રાતે સોનારી એરપોર્ટ નજીક રસ્તા પર અજગર જોવા મળ્યો હતો.

સાપ પકડનાર રાહુલ સિંહને જાણ કરાતાં રેસ્ક્યૂ દરમિયાન અજગર તેમના પગને વીંટળાઈ ગયો હતો.

બચાવ બાદ બીજા દિવસે અજગરને જમશેદપુરથી 35 કિલોમીટર દૂર દાલમા જંગલમાં સુરક્ષિત રીતે છોડી દેવાયો હતો.

ઝારખંડના જમશેદપુરમાં એક વ્યક્તિના પગને અજગરે જકડી લેવાનો વીડિયો સામે આવ્યો છે.