અનંત સિંહની દીકરીનાં લગ્નમાં એટલા લોકો આવ્યા કે લાંબો ટ્રાફિક જામ થયો

વીડિયો કૅપ્શન, અનંત સિંહની દીકરીનાં લગ્નમાં એટલા લોકો આવ્યા કે લાંબો ટ્રાફિક જામ થયો
અનંત સિંહની દીકરીનાં લગ્નમાં એટલા લોકો આવ્યા કે લાંબો ટ્રાફિક જામ થયો
પ્રકાશિત

બિહારના મોકામાના ધારાસભ્ય અનંત સિંહના દીકરીનાં લગ્નએ સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાવી છે.

તેમની દીકરીના લગ્ન માટે તેમણે બિહારમાં જાહેર નિમંત્રણ આપ્યું હતું

આ લગ્નને જોવા માટે પણ દૂરદૂરથી એટલા બધા લોકો પહોંચ્યા હતા કે જેતે વિસ્તારમાં ટ્રાફિક જામ જેવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.

અનંત સિંહની દીકરીનાં લગ્નમાં એટલા લોકો આવ્યા કે લાંબો ટ્રાફિક જામ થયો

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન