બંગાળની ખાડીમાં ફરી વાવાઝોડાની શક્યતા, ગુજરાતના હવામાનમાં શું બદલાશે?
બંગાળની ખાડીમાં ફરી વાવાઝોડાની શક્યતા, ગુજરાતના હવામાનમાં શું બદલાશે?
પ્રકાશિત
બંગાળની ખાડીમાં અર્ણબ, મુરાસુ અને અકવાન વાવાઝોડાં બાદ ડિસેમ્બરની શરૂઆતમાં વધુ એક નવી સિસ્ટમ સક્રિય થવાના સંકેતો હવામાન મોડેલ દર્શાવી રહ્યા છે.
થાઇલૅન્ડના અખાત આસપાસ બની રહેલી આ સિસ્ટમ ભારતના દરિયાકાંઠા તરફ આગળ વધી ડિપ્રેશન કે વાવાઝોડામાં ફેરવાઈ શકે છે, જેની મુખ્ય અસર દક્ષિણ ભારત અને શ્રીલંકામાં થવાની સંભાવના છે.
ગુજરાત પર આ સિસ્ટમ કે વરસાદની સીધી અસર થવાની શક્યતા નથી અને હવામાન આગામી દિવસોમાં સૂકું રહેશે.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન



