ઘોડાદોડ જોવા માટે લોકો હાઈ-ટેન્શન પાવર લાઇન પર ચડ્યા

વીડિયો કૅપ્શન, ઘોડાદોડ જોવા માટે લોકો હાઈ-ટેન્શન પાવર લાઇન પર ચડ્યા
ઘોડાદોડ જોવા માટે લોકો હાઈ-ટેન્શન પાવર લાઇન પર ચડ્યા
પ્રકાશિત

બિહારના મોકામાના ધારાસભ્ય અનંત સિંહના દીકરીનાં લગ્નએ સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાવી છે.

બિહારના મોકામાના ધારાસભ્ય અનંત સિંહના દીકરીનાં લગ્ન દરમિયાન લોકો ઘોડાદોડ જોવા હાઇ-વોલ્ટેજ પાવર લાઇન પર ચઢ્યા હતા.

અનંત સિંહે બુધવારે ઘોડાદોડનું આયોજન કર્યું હતું, જે દરમિયાન ઘણા લોકો ઘોડાદોડ અને હેલિકૉપ્ટર જોવા હાઇ-વોલ્ટેજ પાવર લાઇન પર ચઢ્યા હતા, તો કેટલાક લોકો ઝાડ પર ચઢતા પણ જોવા મળ્યા હતા.

ઘોડાદોડ જોવા માટે લોકો હાઈ-ટેન્શન પાવર લાઇન પર ચડ્યા

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન