બંગાળની ખાડીમાં ફરી વાવાઝોડાની શક્યતા, ગુજરાતના હવામાનમાં શું બદલાશે?

વીડિયો કૅપ્શન, બંગાળની ખાડીમાં ફરી વાવાઝોડાની શક્યતા, ગુજરાતના હવામાનમાં શું બદલાશે?
બંગાળની ખાડીમાં ફરી વાવાઝોડાની શક્યતા, ગુજરાતના હવામાનમાં શું બદલાશે?
પ્રકાશિત

ડિસેમ્બરની સાથે જ બંગાળની ખાડીની અંદર ફરીથી હલચલ થાય એવા સંકેતો મળી રહ્યા છે.

થાઇલૅન્ડના અખાત આસપાસ બની રહેલી આ સિસ્ટમ ભારતના દરિયાકાંઠા તરફ આગળ વધી ડિપ્રેશન કે વાવાઝોડામાં ફેરવાઈ શકે છે, જેની મુખ્ય અસર દક્ષિણ ભારત અને શ્રીલંકામાં થવાની સંભાવના છે.

ગુજરાત પર આ સિસ્ટમ કે વરસાદની સીધી અસર થવાની શક્યતા નથી અને હવામાન આગામી દિવસોમાં સૂકું રહેશે.

દરમિયાન ઉત્તર ભારત સહિત ગુજરાતમાં રાત્રિના તાપમાનમાં ઘટાડા સાથે ઠંડીનો પગપેસારો શરૂ થયો છે, જ્યાં નલિયામાં તાપમાન 11.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

બંગાળની ખાડીમાં ફરી વાવાઝોડાની શક્યતા, ગુજરાતના હવામાનમાં શું બદલાશે?

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન