ઍરપૉર્ટ પર ક્રૅશ થયેલા પ્લેનનો કાટમાળ ડ્રૉન ફૂટેજમાં દેખાયો

વીડિયો કૅપ્શન, ઍરપૉર્ટ પર ક્રૅશ થયેલા પ્લેનનો કાટમાળ ડ્રૉન ફૂટેજમાં દેખાયો
ઍરપૉર્ટ પર ક્રૅશ થયેલા પ્લેનનો કાટમાળ ડ્રૉન ફૂટેજમાં દેખાયો
પ્રકાશિત

અમેરિકામાં 6 સપ્ટેમ્બરે માયામી ઍરપૉર્ટ પર એક માલવાહક વિમાન ક્રૅશ થઈ ગયું.

આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થઈ ગયાં અનેઅન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા.

ઍમેઝોન ઍર કાર્ગોનું આ વિમાન માયામી શહેરના આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર ઉતરી રહ્યું હતું ત્યારે તે રન-વે પર નિયત જગ્યાએ અટકી ના શક્યું અને જમીન પર રહેલાં કેટલાંક વાહનો સાથે ટકરાઈ ગયું.

Optimo - ઍરપૉર્ટ પર ક્રેશ થયેલા પ્લેનનો કાટમાળ ડ્રૉન ફૂટેજમાં દેખાયો - ID_ clyl61r6rwno

ઇમેજ સ્રોત, Reuters

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન