'છલડે છલડે વાલ' ગીતનાં કલાકાર ભારત વિશે શું બોલ્યાં?

વીડિયો કૅપ્શન, 'છલડે છલડે વાલ' ગીતનાં કલાકાર ભારત વિશે શું બોલ્યાં?
'છલડે છલડે વાલ' ગીતનાં કલાકાર ભારત વિશે શું બોલ્યાં?
પ્રકાશિત

પાકિસ્તાની મૂળનાં ગાયિકા શાન્ઝી શિયાલે 'છલડે છલડે વાલ' નામનું ગીત ગાવ્યું હતું.

એકદમ સાદગી અને સરળતાથી ગવાયેલું આ ગીત સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થઈ ગયું હતું.

આ ગીતને ભારતમાં પણ લોકો મોટાપાયે પસંદ કરી રહ્યાં છે અને શાન્ઝીનો સંપર્ક કરી રહ્યાં છે.

ત્યારે શાન્ઝી શિયાલે બીબીસી સાથે વાતચીત કરતી વેળાએ ભારત વિશે શું કહ્યું?

બીબીસી ગુજરાતી