નાના પાટેકર સાથે પુત્ર મલ્હારની છેલ્લી શું વાત થઈ હતી?

વીડિયો કૅપ્શન, Nana Patekar સાથે પુત્ર મલ્હારની છેલ્લી શું વાત થઈ હતી?
નાના પાટેકર સાથે પુત્ર મલ્હારની છેલ્લી શું વાત થઈ હતી?
પ્રકાશિત

નાના પાટેકરના નિધન બાદ તેમના પુત્ર મલ્હાર પાટેકરે જણાવ્યું કે, તેમના પિતા અંતિમ દિવસોમાં પણ તેમની તબિયતની ચિંતા કરતા હતા અને તેમને પોતાની સંભાળ રાખવાની સલાહ આપી હતી.

તેમણે કહ્યું કે નાના પાટેકર પોતાની જવાબદારીઓ અન્ય લોકોને સોંપીને જીવન ફરી શૂન્યથી શરૂ કરવા અને જરૂરિયાતમંદો માટે કામ કરવા માગતા હતા.

બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન