અમરેલીમાં એક સિંહણ પોલીસવાળાના ઘરે પહોંચી ગઈ
અમરેલીમાં એક સિંહણ પોલીસવાળાના ઘરે પહોંચી ગઈ
પ્રકાશિત
અમરેલીના જાફરબાદમાં એક સિંહણ પોલીસવાળાના ઘરે પહોંચી ગઈ હતી.
સિંહણ ઘરના આંગણામાં ફરતી જોવા મળે છે. ઘરનું બારણું ખુલ્લું હોવા છતાં સિંહણ ઘરમાં ગઈ નહોતી અને આંટાફેરા મારીને ત્યાંથી નીકળી ગઈ હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



