અહીં એવો બરફ પડ્યો કે ઇમારતો ઢંકાવા લાગી
અહીં એવો બરફ પડ્યો કે ઇમારતો ઢંકાવા લાગી
પ્રકાશિત
આ દૃશ્યો જાપાનનાં છે, જ્યાં એટલો બરફ પડ્યો કે રસ્તા ઢંકાઈ ગયા હતા.
એટલું જ નહીં, ભારે બરફ પડવાને કારણે ઇમારતો પણ ઢંકાઈ ગઈ હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



