કચ્છ : ઘાસચારાના અભાવે માલધારીઓની પશુઓ સાથે હિજરત

વીડિયો કૅપ્શન, કચ્છ: ઘાસચારાના અભાવે માલધારીઓની પશુઓ સાથે હિજરત, શું હાલત છે?
કચ્છ : ઘાસચારાના અભાવે માલધારીઓની પશુઓ સાથે હિજરત
પ્રકાશિત

સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક તાલુકાઓ મોટા ભાગનું ચોમાસું પૂર્ણ થયું છે, છતાં હજી પણ કોરા છે.

વરસાદ વગર ઢોર-ઢાખરને ખવડાવવા માટે ઘાસચારો પણ નથી મળી રહ્યો અને પીવાનું પાણી વેચાતું લેવું પડે છે, તેવું માલધારીઓનું કહેવું છે.

ઘાસ વગર કચ્છના માલધારીઓએ પશુઓ માટે શું વ્યવસ્થા કરી અને સમગ્ર બાબતે સરકારનું શું કહેવું છે જુઓ વીડિયો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન