કચ્છ : ઊંટડીનું દૂધ કેમ ચાખીને લેવામાં આવે છે?
કચ્છ : ઊંટડીનું દૂધ કેમ ચાખીને લેવામાં આવે છે?
પ્રકાશિત
ઊંટડીનું દૂધ ભારે આરોગ્યવર્ધક મનાય છે અને એના લીધે ઘણા જટિલ રોગો મટી શકતા હોવાનો દાવો કરાય છે, ઉપરાંત 'એક પરફેક્ટ ડાયટ'માં પોતાનું સ્થાન નિશ્ચિત કરે છે તેવું નિષ્ણાતોનું માનવું છે.
ત્યારે ગુજરાતના કચ્છમાં સહકારી મંડળીમાં ઊંટડીનું દૂધ ભરી શકાય છે, જેને ગુજરાતભરના માર્કેટમાં મોકલવામાં આવે છે.
જોકે, જ્યારે મંડળીમાં દૂધ ભરવામાં આવે, ત્યારે તેની ફૅટ અને ગુણવતા માપવામાં આવે, તે પહેલાં તેને ચાખવામાં આવે છે.
આવું શા માટે કરવામાં આવે છે, જાણો આ વીડિયોમાં.
અહેવાલ : ગોપાલ કટેશિયા
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



