ગીર: શિકાર કરવાના બદલે સિંહણે હરણના બચ્ચા ઉપર કેમ વ્હાલ વરસાવ્યું?
ગીર: શિકાર કરવાના બદલે સિંહણે હરણના બચ્ચા ઉપર કેમ વ્હાલ વરસાવ્યું?
પ્રકાશિત
એશિયાટિક સિંહોએ ગીરના અભ્યારણ્યની ઓળખ છે અને હરણ એ તેમનો શિકાર છે. સામાન્ય રીતે સિંહણ દ્વારા હરણને જોતાં જ તેનો શિકાર કરી નાખે.
જોકે, તાજેતરમાં એક સિંહણે હરણના માસૂમ બચ્ચાને જડબામાં પકડ્યું, પરંતુ તેનો શિકાર ન કર્યો.
વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર મિહિર પટેલના કૅમેરામાં આ ઘટનાક્રમ કેદ થયો હતો, ત્યારે શું થયું હતું, જાણીએ તેમની પાસેથી.

ઇમેજ સ્રોત, Mihir Patel



