'ભેંસો બે લિટર દૂધ પણ નથી આપતી', દ્વારકાનાં મહિલાએ શું કહ્યું?

વીડિયો કૅપ્શન, 'ભેંસો બે લિટર દૂધ પણ નથી આપતી', દ્વારકાનાં મહિલાએ શું કહ્યું?
'ભેંસો બે લિટર દૂધ પણ નથી આપતી', દ્વારકાનાં મહિલાએ શું કહ્યું?
પ્રકાશિત

ગુજરાત સરકારે તાજેતરમાં જ દેવભૂમિ દ્વારકા સહિત ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે.

અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અનેક જિલ્લામાં આ વર્ષે વરસાદ ખૂબ ઓછો પડ્યો હોવાથી ઘાસચારા અને પીવાના પાણીની ભારે અછત થઈ છે.

ગુજરાત સરકારે કહ્યું છે કે દુષ્કાળ જાહેર થવાથી આ ચાર જિલ્લામાં ખેડૂતોને 8500 રૂપિયા પ્રતિ હૅક્ટર, બે હૅક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય આપવામાં આવશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પશુપાલન સાથે જોડાયેલાં મહિલાઓએ તેમની સ્થિતિ વર્ણવી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન