સ્વામિનારાયણ પ્રતિનિધિમંડળની ઍફિલ ટાવર મુલાકાત સમયે મહિલા કર્મચારીઓને ખસેડતાં વિવાદ
સ્વામિનારાયણ પ્રતિનિધિમંડળની ઍફિલ ટાવર મુલાકાત સમયે મહિલા કર્મચારીઓને ખસેડતાં વિવાદ
પ્રકાશિત
સ્વામિનારાયણ સંસ્થા બીએપીએસના કેટલાક સદસ્યોએ પેરિસમાં સીન નદી પર આયોજિત ધાર્મિક ઝાંખી પહેલાં ઍફિલ ટાવર સામે એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
તેના કર્મચારીઓ અને મૅનેજમૅન્ટના જણાવ્યા અનુસાર, એક હિંદુ ધાર્મિક સમૂહે જ્યારે તેની મુલાકાત લીધી એ દરમિયાન મહિલા કર્મચારીઓને તેમના કામની જગ્યાએથી હઠાવી દેવાયાં હતાં. બાદમાં આ વિવાદ સર્જાયો હતો.
શું છે સમગ્ર વિવાદ જાણો આ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, @BAPS
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



