આ લાંબી માળા વરરાજાઓને ધાબે લઈ જઈને પહેરાવવી પડી
આ લાંબી માળા વરરાજાઓને ધાબે લઈ જઈને પહેરાવવી પડી
પ્રકાશિત
ઉત્તર પ્રદેશના મથુરામાં બે વરરાજાના સાળાએ તેમને અનોખી ભેટ આપી હતી.
ઘોડેચઢી દરમિયાન બંનેને આશરે 100 ફૂટ લાંબી નોટોની માળા પહેરાવવામાં આવી હતી, જે છતથી લઈને રસ્તા સુધી લટકતી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ માળાની કિંમત એક-એક કરોડ રૂપિયા છે. બંને વરરાજા માર્બલનો વેપાર કરે છે, જ્યારે તેમના બનેવી યોગેશકુમાર રાજસ્થાનના એક ગામના સરપંચ છે. આ અનોખો નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



