દીકરીની ફી ભરવા માટે ખુલ્લા પગે રસ્તા ઉપર દોડ્યાં માતા

વીડિયો કૅપ્શન, દીકરીની ફી ભરવા માટે ખુલ્લા પગે રસ્તા ઉપર દોડ્યાં માતા
દીકરીની ફી ભરવા માટે ખુલ્લા પગે રસ્તા ઉપર દોડ્યાં માતા
પ્રકાશિત

મહારાષ્ટ્રના અંબાજોગાઈ ખાતે 'અમૃત દોડ મૅરેથોન' યોજાઈ હતી. જેનાં વિજેતા રમાબાઈ બન્યાં હતાં.

તેઓ અન્ય દોડવીરો કરતાં અલગ હતાં. તેમણે સાડી પહેરી હતી અને હાથમાં ચપ્પલ હતાં.

દીકરીઓની શાળાની ફી ફરવા માટે રમાબાઈએ આ પગલું ભર્યું હતું. શું છે તેમની કહાણી, જુઓ આ વીડિયોમાં.

મહિલા, મહારાષ્ટ્ર, બીબીસી ગુજરાતી