સુરત : મચ્છી માર્કેટને નરેન્દ્ર મોદીનું નામ અપાતાં વિવાદ કેમ થયો?

વીડિયો કૅપ્શન, સુરત: મચ્છી માર્કેટને નરેન્દ્ર મોદીનું નામ અપાતાં વિવાદ કેમ થયો?
સુરત : મચ્છી માર્કેટને નરેન્દ્ર મોદીનું નામ અપાતાં વિવાદ કેમ થયો?
પ્રકાશિત

સુરતના નાનપુરા લક્કડકોટ વિસ્તારમાં ખૂલેલા ફિશ માર્કેટના નામકરણનો વિવાદ સર્જાયો છે. શ્રી નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ નામ આપી દેવાતાં આ આખો વિવાદ સર્જાયો છે.

ફિશ માર્કેટની ગંદકીના મુદ્દે ડેપ્યુટી હેલ્થ ઑફિસર ડૉ. અમિત ગામિતે જણાવ્યું કે ફિશ માર્કેટમાં ડ્રેનેજની ચેમ્બરમાં કોઈ સમસ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેનું સમારકામ ચાલુ છે. માર્કેટની અંદરના કચરાની સફાઈની જવાબદારી ફિશ ઍસોસિયેશનની રહેશે. ગંદકી મામલે અમે તપાસ કરાવીશું.

નામકરણનો વિવાદ સર્જાતાં તંત્રે પણ બોર્ડને ઢાંકી દીધું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન