રાજકોટના સોનીબજારમાં સિલિન્ડર ફાટ્યાં, કેવી સ્થિતિ થઈ?

વીડિયો કૅપ્શન, રાજકોટના સોનીબજારમાં સિલિન્ડર ફાટ્યાં, કેવી સ્થિતિ થઈ?
રાજકોટના સોનીબજારમાં સિલિન્ડર ફાટ્યાં, કેવી સ્થિતિ થઈ?
પ્રકાશિત

રાજકોટના સોની બજારમાં સિલિન્ડર ફાટતાં પ્રચંડ ધડાકો સંભળાયો.

27મેની રાત્રે એસી કમ્પ્રેસરમાં શૉર્ટ સર્કિટ થતા કારખાનામાં રાખેલા બે સિલિન્ડરમાં ભયંકર બ્લાસ્ટ થયો.

સતત ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો

બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન