ગુજરાતમાં આવેલો 'ભારતનો જુરાસિક પાર્ક' તમે જોયો?

વીડિયો કૅપ્શન, અહીં છે 'ભારતનો જુરાસિક પાર્ક'
ગુજરાતમાં આવેલો 'ભારતનો જુરાસિક પાર્ક' તમે જોયો?

જુરાસિક પાર્ક એટલું કોઈ બોલે એટલે મોટા મોટા ડાઇનાસોર નજર સામે દેખાવા માડે, પણ તમને ખબર છે કે ગુજરાત પાસે એનો પોતાનો જુરાસિક પાર્ક છે અને એ ભારતના જુરાસિક પાર્ક તરીકે જાણીતો છે.

ભારતનો એ જુરાસિક પાર્ક એટલે ગાંધીનગરમાં આવેલો ઇન્દ્રોડા ડાઇનાસોર ઍન્ડ ફોસિલ પાર્ક.

પ્રાગૈતિહાસિક સમયગાળામાં ધરતી પર લાખો કરોડો વર્ષ પહેલાં ડાયનાસોરની પ્રજાતિ જીવતી હતી અને રહેતી હતી.

ધરતી પર એ સમયે હાલના ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં પણ ડાઇનાસોર હતા અને ફરતા હતા.

ગુજરાત ભારતનાં બહુ જૂજ રાજ્યોમાંનું એક છે જ્યાં ડાઇનાસોર હોવાના અવશેષો મળેલા છે.

જુઓ રસપ્રદ વીડિયો.

ગુજરાત, બીબીસી ગુજરાતી, ડાયનાસોર

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન