ગુજરાત પોલીસનો આ શ્વાન નૅશનલ સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાત પોલીસનો આ શ્વાન નૅશનલ સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાત પોલીસના આ શ્વાને રાષ્ટ્રીય સ્તરે અલગ અલગ મેડલ જીત્યા છે.
આણંદ જિલ્લા પોલીસના ચેક નામના આ સાડા ત્રણ વર્ષના ડૉગ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા છે.
ચેકે 69મી ઑલ ઇન્ડિયા પોલીસ ડ્યૂટી મીટ 2025-26માં મેડલ જીત્યા છે.
આ શ્વાને અંદાજે 16 વર્ષ બાદ ગુજરાત પોલીસને ગોલ્ડમેડલ અપાવ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



