ચીનમાં જ્યારે ભૂસ્ખલન થયું ત્યારે આવાં દૃશ્યો સર્જાયાં
ચીનમાં જ્યારે ભૂસ્ખલન થયું ત્યારે આવાં દૃશ્યો સર્જાયાં
પ્રકાશિત
ચીનના ચોન્કિંગ ખાતે ભૂસ્ખલનને કારણે માટી રસ્તા ઉપર ધસી આવી હતી. આ દૃશ્યો કારના ડેશ કૅમમાં કેદ થયાં હતાં.
આ ભૂસ્ખલનમાં ધસી આવેલી માટી નીચે અનેક લોકો દબાઈ ગયા હતા. આ ભૂસ્ખલન શા માટે થયું અને તેમાં કેટલા લોકોનાં મૃત્યુ થયાં છે કે કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, તેના વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



