'ગુજરાન ચલાવવા શું કરીએ?' અરવલ્લીમાં વરસાદ ખેંચાતા ખેડૂતો શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, 'ગુજરાન ચલાવવા શું કરીએ?' અરવલ્લીમાં વરસાદ ખેંચાતા ખેડૂતો શું બોલ્યા?
'ગુજરાન ચલાવવા શું કરીએ?' અરવલ્લીમાં વરસાદ ખેંચાતા ખેડૂતો શું બોલ્યા?
પ્રકાશિત

ઉત્તર ગુજરાતમાં અરવલ્લી અને સાબરકાંઠાના ખેડૂતોની આ ચિંતા છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં તાજેતરના દિવસોમાં ભારે વરસાદ હતો.

ત્યારે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં ખેડૂતો હજુ વરસાદની રાહ જોઈ રહ્યા છે.

અરવલ્લી અને સાબરકાંઠા સહિતના કેટલાય વિસ્તારોમાં પૂરતો વરસાદ નહીં થતાં ખેડૂતોને એ વાતની ચિંતા સતાવી રહી છે કે, ફરીથી બિયારણ તો એળે નહીં જાય ને.

ઉત્તર ગુજરાતમાં અરવલ્લી અને સાબરકાંઠાના ખેડૂતોની ચિંતા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન