Gujarat Monsoon : ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા?

વીડિયો કૅપ્શન, Gujarat Monsoon : ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા?
Gujarat Monsoon : ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા?
પ્રકાશિત

ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

સર્જાયેલા લો પ્રેશર અને ભેજવાળા પવનોને કારણે રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધશે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધુ રહેશે અને દરિયો તોફાની બની શકે છે.

દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થવાની આશા છે.

જે વિસ્તારોમાં હજુ વાવણી નથી થઈ ત્યાં ખેડૂતો માટે આ વરસાદ ખૂબ જ જરૂરી છે.

જુલાઈ મહિનાના અંત સુધી રાજ્યમાં વરસાદી માહોલ ચાલુ રહેવાની સંભાવના છે.

અલ નીનોના વર્ષ વચ્ચે આ વરસાદ ખેતી માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

ગુજરાત, હવામાન વિભાગ , બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન