ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદ વધશે?, ક્યાં પડશે છૂટોછવાયો વરસાદ?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદ વધશે કે નહીં, ક્યાં પડશે છૂટોછવાયો વરસાદ?
ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદ વધશે?, ક્યાં પડશે છૂટોછવાયો વરસાદ?
પ્રકાશિત

રાજ્યમાં આગામી દિવસો દરમિયાન એટલે કે ઑગસ્ટ મહિનાના અંતભાગ સુધી વરસાદમાં અસામાન્ય વધારો થવાની શક્યતા નથી.

પૂર્વ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા નહિવત્ છે.

દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ જેવા વિસ્તારોમાં ખેડૂતો માટે સ્થિતિ ચિંતાજનક બની રહી છે.

અહેવાલ -દીપક ચુડાસમા

ચોમાસું બીબીસી હવામાન સમાચાર ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ હવામાન ન્યૂઝ વેધર

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન