દિલ્હી જંતર-મંતર વિરોધપ્રદર્શન : નેહા બોરાએ અટકાયત પછી વીડિયો બનાવીને શું કહ્યું?
દિલ્હી જંતર-મંતર વિરોધપ્રદર્શન : નેહા બોરાએ અટકાયત પછી વીડિયો બનાવીને શું કહ્યું?
પ્રકાશિત
ઑલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ ઍસોસિએશન (AISA)નાં રાષ્ટ્રીય પ્રમુખ નેહા બોરાની પોલીસે અટકાયત કરી છે.
બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાએ આપેલી જાણકારી પ્રમાણે, નેહા બોરા ઉપરાંત તેમની સાથે યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ, દીપાંકર ભટ્ટાચાર્યને સફદરગંજ ફ્લાયઓવર પાસેથી પોલીસ હિરાસતમાં લેવામાં આવ્યાં હતાં. અગાઉ નેહાએ પ્રદર્શનકારીઓને જંતર-મંતરની જગ્યાએ દિલ્હી હાટમાં ભેગા થવા અપીલ કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



