અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ડિમોલિશન, લોકો શું બોલ્યા?
અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ડિમોલિશન, લોકો શું બોલ્યા?
પ્રકાશિત
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. વર્ષ 2032ના
કૉમનવેલ્થ રમતોત્સવના અનુસંધાને આ કામગીરી કરવામાં આવી છે.
ત્યારે ડિમોલિશનની કામગીરીના કારણે વિસ્થાપિત થયેલા લોકોનું કહેવું છે કે આ કાર્યવાહીને કારણે તેમનું ઘર છિનવાઈ ગયું.
તેમણે શું કહ્યું અને સરકાર પાસેથી શું માંગણી કરી, જુઓ આ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, Getty Images



