રાજકોટ : વૃદ્ધા પોતાના સગાને સ્ટ્રેચરમાં બેસાડી ફરતાં દેખાયાં, તંત્રએ શું કહ્યું?
રાજકોટ : વૃદ્ધા પોતાના સગાને સ્ટ્રેચરમાં બેસાડી ફરતાં દેખાયાં, તંત્રએ શું કહ્યું?
પ્રકાશિત
વૃદ્ધ સ્વજનને સ્ટ્રેચર પર બેસાડીને લઈ જઈ રહેલાં આ વૃદ્ધાનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.
રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં અંદાજે 70 વર્ષનાં આ વૃદ્ધા પોતાના સ્વજને લઈને ફરતાં દેખાયાં હતાં.
જોકે, વીડિયોમાં જોઈ શકાય છે કે તેમને મદદ કરવા માટે સિવિલનો સ્ટાફ આસપાસ ક્યાંય દેખાતો નથી
આ સમગ્ર ઘટનાક્રમના કારણે ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા સામે સવાલો પેદા થતાં સિવિલ હૉસ્પિટલે ખુલાસો આપ્યો છે.

ઇમેજ સ્રોત, UGC
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



