કાલે ઊઠીને મારું પેપર લીક થશે- વાઇરલ છોકરાએ શું કહ્યું?
કાલે ઊઠીને મારું પેપર લીક થશે- વાઇરલ છોકરાએ શું કહ્યું?
પ્રકાશિત
બિહારના પટનામાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા એક બાળકની પોલીસે અટકાયત કરી છે. બાળકે કહ્યું કે પેપર લીકથી પોતાના ભવિષ્યને નુકસાન ન થાય તે માટે તે વિદ્યાર્થીઓના મુદ્દા માટે અવાજ ઉઠાવવા આવ્યો હતો. તેનું કહેવું છે કે તે ત્રણ વર્ષની ઉંમરથી સમાચાર જુએ છે અને ભણતર સાથે પોતાના અધિકારો માટે લડવાનું પણ જરૂરી માને છે.




