અમરેલી: પાંચ લોકો ઉપર હુમલો કરનારી સિંહણનું શું થયું?

વીડિયો કૅપ્શન, અમરેલી: પાંચ લોકો ઉપર હુમલો કરનારી સિંહણનું શું થયું?
અમરેલી: પાંચ લોકો ઉપર હુમલો કરનારી સિંહણનું શું થયું?
પ્રકાશિત

પાંજરે પૂરાયેલી આ સિહણે એક જ દિવસમાં પાંચ લોકો પર હુમલો કર્યો હતો.

અમરેલીના વડિયાના અરજણસુખ અને તોરી ગામના સીમ વિસ્તારમાં આ સિંહણે ડરનો માહોલ પેદા કર્યો હતો.

રેસ્ક્યૂ કર્યા બાદ આ સિંહણનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

શેત્રુંજી ડિવિઝનના વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, સિંહણમાં હડકવાના પ્રાથમિક લક્ષણો જોવા મળ્યા હતા. જોકે, મોતનું સત્તાવાર અને ચોક્કસ કારણ લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે.

અમરેલી: પાંચ લોકો ઉપર હુમલો કરનારી સિંહણનું શું થયું?

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન