રાજકોટ : એ મહિલા જે વાંસમાંથી 100 જેટલી વસ્તુઓ બનાવે છે
રાજકોટ : એ મહિલા જે વાંસમાંથી 100 જેટલી વસ્તુઓ બનાવે છે
પ્રકાશિત
રાજકોટના લોકમેળામાં રૂપાબહેન નામનાં આ મહિલા વાંસમાંથી છાબડી જેવી 100 જેટલી વસ્તુઓનું વેચાણ કરી રહ્યાં છે.
વાંસમાંથી આ બધી વસ્તુઓ કેવી રીતે બનાવે છે અને રોજની કેટલી કમાણી કરે છે એ જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન