શું આ ડોનાલ્ડ ટ્રમ્પ ખરેખર જેલના સળિયા પાછળ ઊભેલા છે?
શું આ ડોનાલ્ડ ટ્રમ્પ ખરેખર જેલના સળિયા પાછળ ઊભેલા છે?
પ્રકાશિત
તહેરાનના એક કલાકારે ટ્રમ્પનું કિરદાર ભજવ્યું જે જેલના સળિયા પાછળ દેખાઈ રહ્યા છે. આ દૃશ્ય એક બિલબોર્ડનો ભાગ છે જેના પર સ્લોગન લખ્યું છે કે 'આ દૃશ્ય ન જોવું એક ગુનો છે.'

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



