સુરત: જ્યારે એક બહેને મૃત ભાઈના 'ધબકારા'ને રાખડી બાંધી
સુરત: જ્યારે એક બહેને મૃત ભાઈના 'ધબકારા'ને રાખડી બાંધી
પ્રકાશિત
25 વર્ષીય નિધિ પટેલે રક્ષાબંધન પર ભાઈ શૈશવનું હૃદય મેળવનાર રવિરાજ મહિડાને રાખડી બાંધી.
2023માં અકસ્માત બાદ બ્રેઇનડેડ જાહેર થયેલા શૈશવના પરિવારે અંગદાનનો નિર્ણય લીધો હતો. માર્ચ 2023માં શૈશવનું હૃદય રવિરાજમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

ઇમેજ સ્રોત, @Donate Life



