મનીષ સિસોદિયાની તિહાડ જેલમાંથી EDએ ધરપકડ કરી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી મનીષસિસોદિયાની એક્સાઇઝ પૉલિસી કેસમાં નાણાકીય ગેરરીતિના આરોપમાં પૂછપરછ બાદ ધરપકડ કરી હતી.