પુરુષ ખેલાડીઓ બ્રા જેવું વસ્ત્ર કેમ પહેરી રહ્યા છે?
પુરુષ ખેલાડીઓ બ્રા જેવું વસ્ત્ર કેમ પહેરી રહ્યા છે?
પ્રકાશિત
ફિફા વર્લ્ડકપ દરમિયાન કદાચ તમે તમારા ફેવરિટ ખેલાડીને સ્પૉર્ટ્સ બ્રા જેવું ઉપવસ્ત્ર પહેરેલાં જોયા હશે.
વાસ્તવમાં તે સ્માર્ટ બનિયાન છે. તે વિયરેબલ ટૅક્નૉલૉજીથી સજ્જ છે.
આ બનિયાનની મદદથી ખેલાડીની સ્પીડ, ધબકારા, થાક અને ઈજામાંથી રિક્વરી જેવી બાબતો જાણી શકાય છે.



