You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 'મતદાન કરીને સીધા લગ્નમંડપમાં જઈશું'
અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 'મતદાન કરીને સીધા લગ્નમંડપમાં જઈશું'
આજે ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતો માટે સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાઈ ગયું.
ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કેટલાંક યુગલે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન