ધર્મેન્દ્રને મરણોપરાંત પદ્મવિભૂષણ
ધર્મેન્દ્રને મરણોપરાંત પદ્મવિભૂષણ
પ્રકાશિત
જાણીતા ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રનું આ વર્ષે અવસાન થયું હતું. ફિલ્મ જગતમાં તેમની નોંધપાત્ર સિદ્ધિઓ રહેલી છે.
ધર્મેન્દ્રને મરણોપરાંત પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
અભિનેતા ધર્મેન્દ્રને જાહેર થયેલો મરણોપરાંત પદ્મવિભૂષણ પુરસ્કાર લેતાં હેમા માલિની ભાવુક જોવા મળ્યાં હતાં.

ઇમેજ સ્રોત, YT/ PRESIDENT OF INDIA
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



