રાજકોટ : કૉમર્શિયલ સિલિન્ડરનો ભાવ વધતા વેપારીઓ શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, રાજકોટ : કૉમર્શિયલ સિલિન્ડરનો ભાવ વધતા વેપારીઓ શું બોલ્યા?
રાજકોટ : કૉમર્શિયલ સિલિન્ડરનો ભાવ વધતા વેપારીઓ શું બોલ્યા?

કૉમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 993 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

જેની સીધી અસર રૅસ્ટોરાં અને ખાણી પીણીની વસ્તુઓનું વેચાણ કરતા લોકો પર પડશે.

બીબીસીએ રાજકોટના વેપારીઓ પાસેથી જાણ્યું, ભાવ વધારા અંગે તેઓ શું કહે છે?

કૉમર્શિયલ સિલિન્ડર, ભાવ વધારો

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન