ચીનમાં રેતીનું તોફાન, આખેઆખાં શહેરો કેવી રીતે ઢંકાઈ ગયાં?

ચીનમાં રેતીનું તોફાન, આખેઆખાં શહેરો કેવી રીતે ઢંકાઈ ગયાં?

ગત શુક્રવારે ચીનના શિનજિયાંગમાં રેતીનું તોફાન આવ્યું હતું. રેતીના તોફાનને લીધે અનેક વિસ્તારો ધૂળની ચાદરમાં ઢંકાઈ ગયા હતા.

જોકે, થોડા જ સમય બાદ વરસાદને કારણે સ્થિતિમાં સુધારો આવ્યો હતો.

આ સિવાય તંત્ર પણ સ્થાનિકોની મદદ માટે આગળ આવ્યું હતું.