ગુજરાતની આ બેઠક પર ભાજપનાં મુસ્લિમ મહિલા ઉમેદવાર કેવી રીતે પ્રચાર કરે છે?

ગુજરાતની આ બેઠક પર ભાજપનાં મુસ્લિમ મહિલા ઉમેદવાર કેવી રીતે પ્રચાર કરે છે?

સાબરકાંઠા જિલ્લાની 8 તાલુકા પંચાયતોની ચૂંટણીના જંગમાં મહિલા મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવવા જઈ રહી છે.

હિંમતનગર તાલુકાની 28-ઝહીરાબાદ બેઠક પર ભાજપ તરફથી મુસ્લિમ મહિલા ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે.

સહેનાઝબાનુ ફિરોજખાન કંડિયા રાજકારણમાં કેવી રીતે પ્રવેશ્યાં, તેમજ ભારતીય જનતા પાર્ટી તરફથી લડવાનું કેમ પસંદ કર્યું અને જ્યારે તેઓ ભાજપનો ખેસ પહેરીને પ્રચારમાં જાય છે ત્યારે મતદારો તરફથી કેવો અનુભવ થાય છે એ જુઓ આ વીડિયોમાં