You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હૉસ્પિટલમાં તોફાની વાંદરો ઘૂસી ગયો, પછી શું થયું?
હૉસ્પિટલમાં તોફાની વાંદરો ઘૂસી ગયો, પછી શું થયું?
ક્યારેક દવાખાનાના બેડ પર તો ક્યારેક ફાર્મસના વૉર્ડમાં વાંદરાએ આખી હૉસ્પિટલમાં આ રીતનો કબજો જમાવ્યો હતો.
આ દૃશ્યો પંજાબના ફઝિલ્કા જિલ્લાની અબોહરની સરકારી હૉસ્પિટલનાં છે.
વાંદરાના કારણે અહીંના સ્ટાફ અને દર્દીઓને હાલાકી પડી હતી.
છેલ્લા કેટલાક દિવસોથી આ વાંદરો અહીં આવીને તેમની ખાવાની વસ્તુઓ પણ છીનવી લેતો હોવાનું તેમનું કહેવું છે.
વનવિભાગની ટીમે પણ આ વાંદરાને પકડવા માટે દવાખાનામાં પાંજરૂ ગોઠવ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન