ચોમાસું આગળ વધ્યું, ગુજરાત ક્યારે પહોંચશે?
ચોમાસું આગળ વધ્યું, ગુજરાત ક્યારે પહોંચશે?
પ્રકાશિત
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચોમાસું આગળ વધ્યું છે.
ચોમાસું મહારાષ્ટ્રના સિંધુદુર્ગ સુધી પહોંચી ગયું હતું.
અરબી સમુદ્રની સિસ્ટમ પણ મજબૂત અને સક્રિય છે. બંને તરફથી આગળ વધી રહેલું ચોમાસું ગુજરાત કયારે પહોંચશે?
વધુ જુઓ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



